Sunday, November 10, 2019

ગુજરાતી કવિતા: પાછો વળી જા

શરૂઆત ના મૂળ ભુલ્યો પાછો વળી જા,
તારો આ મારગ નથી પાછો વળી જા.
ચુપચાપ તું ના ચાલ પાછો વળી જા,
જો શોર નથી થતો તો પાછો વળી જા.
થાય ભૂલ તો જીવન માં હારી ના જા,
જ્યાં થી શરુ કર્યું ત્યાં જ પાછો વળી જા.
ફરી શરૂઆત કરી શકીશ મુંજાય ના જા,
એ તો સપનું હતું ઊંઘ ઉડાડી દે,
ને હવે સપના નું જીવન આવી જીવી જા.
-અભિજીત મહેતા
Books authored by Mr. Abhijeet Mehta


















No comments:

Post a Comment