વાંચી હતી એને ક્યાંક,
આ અતરંગી ચોપડીઓ માં,
વર્ણવું એવા શબ્દો ક્યાં,
મારા શબ્દભંડોળ માં?
વાલી તો લાગતી એ,
જાણે તાજું ફૂલ હોય બાગ માં,
ખિલખિલાતી મુશ્કાન અને,
નમ્રતા વસતી હોય આંખ માં.
ન કશો સંબંધ હતો, ન કોઈ વાત,
છતાંય એ વસી ગઈ હતી મારા આ દિલ માં.
-અભિજીત મહેતા
આ અતરંગી ચોપડીઓ માં,
વર્ણવું એવા શબ્દો ક્યાં,
મારા શબ્દભંડોળ માં?
વાલી તો લાગતી એ,
જાણે તાજું ફૂલ હોય બાગ માં,
ખિલખિલાતી મુશ્કાન અને,
નમ્રતા વસતી હોય આંખ માં.
ન કશો સંબંધ હતો, ન કોઈ વાત,
છતાંય એ વસી ગઈ હતી મારા આ દિલ માં.
-અભિજીત મહેતા
No comments:
Post a Comment